Gujarat/ દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં વરસાદ , જામખંભાળીયા શહેરમાં વરસાદી માહોલ જામ્યો , પહેલો વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ , વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી

Breaking News