National/ દેશનાં અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, હિમાચલ,એમ.પી.રાજસ્થાન,કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, ગુજરાત,કર્ણાટક,હરિયાણામાં પક્ષીનાં મોતથી હાહાકાર, રાજસ્થાનમાં 37 કાગડા સહિત 53 પક્ષીનાં મોત, રાજસ્થાન જિલ્લામાં 198 પક્ષીઓનાં મોત, કેરળમાં ફ્લૂને કારણે લગભગ 1700 બતકનાં મોત, ઇંદોરમાં મૃત કાગડામાં H5N8 વાયરસની પુષ્ટિ

Breaking News