Not Set/ દેશનાં 8 રાજ્યોમાં રાજ્યસભાની 19 બેઠકો માટે આજે યોજાશે મતદાન

દેશનાં 8 રાજ્યોમાં રાજ્યસભાની 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ચૂંટણી પંચે આ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં કારણે દેશમાં લોકડાઉન થવાના કારણે આ તમામ બેઠકો યોજાઇ શકી ન હોતી. રાજ્યસભાની આ ચૂંટણી આંધ્રપ્રદેશની 4 બેઠકો, ગુજરાતમાં 4 બેઠકો, ઝારખંડની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો, મણિપુરની 1 બેઠક, મેઘાલયની […]

India

દેશનાં 8 રાજ્યોમાં રાજ્યસભાની 19 બેઠકો માટે આજે મતદાન યોજાશે. ચૂંટણી પંચે આ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં કારણે દેશમાં લોકડાઉન થવાના કારણે આ તમામ બેઠકો યોજાઇ શકી ન હોતી.

રાજ્યસભાની આ ચૂંટણી આંધ્રપ્રદેશની 4 બેઠકો, ગુજરાતમાં 4 બેઠકો, ઝારખંડની 2 બેઠકો, મધ્યપ્રદેશની 3 બેઠકો, મણિપુરની 1 બેઠક, મેઘાલયની 1 બેઠક, મિઝોરમમાં એક બેઠક, રાજસ્થાનની 3 બેઠકો પર યોજાશે. આ તમામ બેઠકો માટે મતદાન આજે સવારે 9 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરે 4 વાગ્યા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.