National/ દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, આવતીકાલથી ફોર્મ ભરવાનો થશે પ્રારંભ, MBBSમાં પ્રવેશ માટે ફરજિયાત છે નીટની પરીક્ષા, કોરોનાના કડક નિયમો વચ્ચે યોજાશે પરીક્ષા, આવતીકાલથી સાંજે 5 કલાકથી ફોર્મ ભરી શકાશે, NTA વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની મૂકાશે લિંક

Breaking News