National/ દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થશે , ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય , કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી બંધ , પ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો પર પ્રતિબંધ , ફ્લાઇટ્સને 14 ડિસેમ્બરથી મંજૂરી મળવાની શક્યતા , યુકે, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ પર પ્રતિબંધ , પ્રતિબંધિત દેશોમાં ફ્રાન્સ, સા. આફ્રિકાનો પણ સમાવેશ , બ્રાઝિલ અને ચીન પર પણ પ્રતિબંધ યથાવત્
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)