National/ દેશમાં એક્ટિવ કેસમાં રાહત આપતો ઘટાડો,એક્ટિવ કેસમાં ફરી લાખથી વધુનું ગાબડું,દેશમાં 24 કલાકમાં 3.90 લાખ રિકવર,24 કલાકમાં નવા કેસ નોંધાયા 2.68 લાખ,એક્ટિવ કેસ હવે સવા બત્રીસ લાખ નજીક,મૃત્યુઆંક હજુપણ ચિંતાજનક સ્તરે,24 કલાકમાં ફરી 4,300થી વધુ મોત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 1,291ના મોત

Breaking News