Not Set/ દેશમાં એક એવો ભિખારી પણ છે જે કરોડપતિ હોવાની સાથે રાખે છે 3 સુંદર પત્ની

ભારતમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન કરતા ભીખારીઓ કરોડો રૂપિયાના માલિક હોય  એ વાત તદ્દન ખોટી લાગે. લોકો આ બાબતે મુર્ખ પણ ગણી શકે, પરંતુ પરંતુ આ એકદમ સાચી વાત છે. ભીખારીઓ પાસે ખુબ જ પૈસા હિય છે પરતું તે લોકો કોઈને જાણ કરતા હોતા નથી.  તમે રસ્તાઓ પર અથવા મંદિરોની બહાર ચાલતી વખતે ભીખારીને ઘણીવાર […]

Uncategorized

ભારતમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન કરતા ભીખારીઓ કરોડો રૂપિયાના માલિક હોય  એ વાત તદ્દન ખોટી લાગે. લોકો આ બાબતે મુર્ખ પણ ગણી શકે, પરંતુ પરંતુ આ એકદમ સાચી વાત છે. ભીખારીઓ પાસે ખુબ જ પૈસા હિય છે પરતું તે લોકો કોઈને જાણ કરતા હોતા નથી. 

તમે રસ્તાઓ પર અથવા મંદિરોની બહાર ચાલતી વખતે ભીખારીને ઘણીવાર જોયા હશે, પરંતુ આ બધા ભિખારી ગરીબ છે, તેવું સમજવાની ભૂલ ક્યારેય ન કરો. આજે અમે તમને એક કરોડપતિ ભિખારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વ્યક્તિને જોઈને તમે અનુમાન કરી શકતા નથી કે, તે દર વર્ષે લાખોની કમાણી કરે છે. સવારથી સાંજ સુધી ભીખ માંગનારા આ ભિક્ષુકના માત્ર કોઈ બાજુમાં ધંધા જ નથી, પરંતુ તેની ત્રણ પત્નીઓ પણ છે. 

ઝારખંડના ચક્રધરપુર રેલ્વે સ્ટેશન પર આ ભિખારી દરરોજ ભીખ માંગે છે, પરંતુ તેની આવક વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ભિખારીનું નામ છે ‘છોટુ બારિક’. ઘણા લોકો તેને લખપતિ ભિખારી તરીકે પણ ઓળખે છે., છોટુ માત્ર ભીખ માંગીને દરરોજ મોટી માત્રામાં વધારો કરે છે પણ તેનો પોટ સાઈડનો બિઝનેસ પણ છે.

છોટુ બારિક ભીખ માંગીને દર મહીને લાખો રૂપિયા કમાય છે. એટલું જ નહિ તેને ત્રણ પત્નીઓ પણ છે અને તેમના માટે ત્રણ દુકાનો ચાલુ કરાવી છે. અહી લોકોને એક પત્ની માં જ જીવન નીકળી જાય છે અને આ ભિખારી ૩ પત્ની રાખે છે. જણાવી દઈએ કે, તેમનું જીવન અબજોપતિ બિઝનેસમેનથી ઓછું નથી. મિત્રો આ ભિખારી દિવસમાં 5 થી 5 કલાક જ ભીખ માંગે છે. તે ઉપરાંત કમીશન અને દુકાનોમાંથી સારી એવી કમાણી પણ કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ