National/
દેશમાં કોરોનાની અતિ ડરામણી રફતાર, 24 કલાકમાં જ દેશમાં દોઢ લાખ નવા કેસ, 72 કલાકમાં જ દેશમાં ચાર લાખથી વધુ કેસ, દેશમાં એક્ટિવ કેસ હવે 6 લાખ નજીક, દેશમાં કોરોનાના કુલ કેસ 3.55 કરોડ, 24 કલાકમાં 40 હજાર થયા કોરોના મુક્ત
