India/
દેશમાં કોરોનાનું ફરી વળ્યું કાળચક્ર, એક જ દિવસમાં સૌથી વધુ 4,091 લોકોનાં મોત, સતત ચોથા દિવસે નવા 4 લાખથી વધુ કેસ, દેશમાં નવા 4.03 લાખ કોરોનાનાં કેસ, 24 કલાકમાં 3.86 લાખ દર્દી કોરોનામુકત, દેશમાં હાલ 37.32 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 2.22 કરોડને પાર
