National/ દેશમાં કોરોનાનો ફરી નવો રેકોર્ડ,છેલ્લા 24 કલાકમાં 1.84 લાખ નવા કેસ,એક્ટિવ કેસની સંખ્યા હવે 13.60 લાખ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 60,212 કેસ,ચાલુ વર્ષમાં પહેલીવાર હજારને પાર મોત,દેશમાં કુલ મૃત્યુઆંક હવે 1.72 લાખ,છેલ્લાં 24 કલાકમાં હજારથી વધુના મોત

Breaking News