India/
દેશમાં નવા અને રિકવર કેસ એકસમાન, નવા 13 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.44 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડને પાર, દેશમાં અત્યાર સુધી 1.17 કરોડ લોકોએ લીધી રસી
