India/ દેશમાં નવી ઊંચાઈએ કોરોનાનો આંક, છેલ્લાં 24 કલાકમાં 28,869 નવા કેસ, 24 કલાકમાં 17,746 થયા કોરોના મુક્ત, એક્ટિવ કેસ પહોંચ્યા 2.31 લાખને પાર, મહારાષ્ટ્રમાં સર્વાધિક 17,864 નવા કેસ, વર્ષ 2021નો સૌથી મોટો દૈનિક આંક, આજે પ્રધાનમંત્રીની મુખ્યમંત્રી સાથે બેઠક, બેઠકમાં નવા નિયંત્રણનો નિર્ણય લેવાઇ શકે

Breaking News