National/
દેશમાં બેકાબુ કોરોનાનો નવો રેકોર્ડ,24 કલાકમાં 2.16 લાખ નવા કેસ,કુલ કેસ હવે 1.42 કરોડને પાર,દેશમાં હજાર થી વધુના મોત, મોતની દર્દનાક હેટ્રિક,છેલ્લા 24 કલાકમાં વધુ 1152 મોત,દેશમાં પહેલીવાર રિકવરી 1.15 લાખ,એક્ટિવ કેસ હવે સાડા પંદર લાખને પાર
