National/
દેશમાં રિકવરીના મોરચે રાહતના સમાચાર,સતત બીજા દિવસે સવા બે લાખ રિકવરી,48 કલાકમાં સાડા ચાર લાખે કોરોનાને હરાવ્યો,દેશમાં 24 કલાકમાં ફરી 3.45 લાખ નવા કેસ,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,160 નવા કેસ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 37,944 કેસ,કર્ણાટકમાં 24 કલાકમાં 29,348 નવા કેસ,ફરી દેશમાં 24 કલાકમાં 2500થી વધુ મોત
