India/ દેશમાં સંક્રમણનું ત્સુનામી સંકટ, દેશમાં 24 કલાકમાં 2.33 લાખ કેસ, દર કલાકે સરેરાશ 10 હજાર નવા કેસ, 2021નો સૌથી મોટો દૈનિક મૃત્યુઆંક, છેલ્લાં 24 કલાકમાં 1338ના મોત, એક્ટિવ કેસ હવે 16.73 લાખને પાર, કુલ મૃત્યુઆંક પોણા બે લાખને પાર, દેશમાં કુલ કેસ 1.45 કરોડથી વધુ

Breaking News