કાર્યવાહી/ દેશમાં PFI પર કેન્દ્ર સરકારનો આકરો પ્રહાર PFI પર લાગ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ ટેરર ફડિંગ લિંક મળી આવતા કરવામાં આવી કાર્યવાહી PFI સાથે સંકળાયેલા સંગઠનો પર પણ થશે કાર્યવાહી PFI ના 100થી વધુ કાર્યકરોની થઈ ચુકી છે અટકાયત

Breaking News