India/ દેશવાસીઓ માટે ચિંતાના મોટા સમાચાર, દેશ પર તોળાતી નવા નિયંત્રણોની તલવાર, છેલ્લાં 24 કલાકમાં 23 હજારથી વધુ કેસ, વર્ષ 2021નો સૌથી મોટો દૈનિક આંકડો, 24 કલાકમાં રિકવરી 14 હજારથી વધુ, એક્ટિવ કેસ હવે 1.95 લાખની સપાટીએ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 14 હજારથી વધુ કેસ, પુણેમાં 24 કલાકમાં જ 2800થી વધુ કેસ, નાગપુરમાં પણ 2100થી વધુ નવા કેસ, મુંબઈમાં આંકડો 1500ને પાર પહોંચ્યો, પંજાબના પટિયાલા-લુધિયાણામાં નાઈટ કર્ફ્યૂ, આજથી નાઈટ કર્ફ્યૂનું કરાવાશે પાલન, દેશના 9 રાજ્યોમાં સડસડાટ વધતા કેસ,

Breaking News