India/ દેશ પર સેકન્ડ વેવનું મહાસંકટ, છેલ્લાં 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ, 24 કલાકમાં સવા લાખથી વધુ કોરોનામુક્ત, છેલ્લાં 24 કલાકમાં 1400 નાગરિકોના મોત, દેશમાં એક્ટિવ કેસ હવે 18 લાખની નજીક, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 67,123 નવા કેસ, દિલ્હીમાં 24 કલાકમાં જ 24,375 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 27,334 કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 17,489 કેસ

Breaking News