Gujarat/ દ્વારકામાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, પોલીસવડા સુનીલ જોષીનાં માર્ગદર્શન હેઠળ ઓપરેશન, જિલ્લામાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, LCB,SOG,પોલીસ સહિત ટીમ દ્વારા તપાસ, વાડીનાર-સલાયામાંથી જથ્થો ઝડપાયાની માહિતી, ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો છે તેની કરાઇ તપાસ

Breaking News