Gujarat/ દ્વારકામાં યોજાશે કોંગ્રેસની ચિંતન શિબિર, 25 થી 27 ફેબ્રુ.માં યોજાશે ચિંતિન શિબિર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રહેશે ઉપસ્થિત, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ રહેશે હાજર, અન્ય કોંગી નેતાઓના દ્વારકામાં ધામા

Breaking News