Breaking News/ દ્વારકામાં સંકટને પહોંચી વળવા તંત્ર તૈયાર, આર્મીના જવાનો પહોંચ્યા દ્વારકા, આર્મીના જવાનો મેડિકલ સાધનો સાથે પહોંચ્યા, કચ્છમાં વાવાઝોડાને પગલે 24 કલાક કંટ્રોલ રૂમ, જામનગરથી 78 જવાનોની ટીમને દ્વારકા મોકલાઈ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો દ્વારકામાં તૈનાત

Breaking News