ચૈત્ર નવરાત્રિ/ દ. ગુજરાતના પારનેરા ડુંગર પર ભક્તોની ભીડ વલસાડના પારનેરા ડુંગર પર બિરાજમાન છે માતા માં ચામુંડા, અંબિકા અને નવદુર્ગા બિરાજમાન એક માત્ર ત્રિમુખી પ્રતિમાના દર્શન કરવા ઉમટ્યા નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તિોની ભીડ ડુંગર પર આસ્થા અને ભક્તિનો સંગમ

Breaking News