Gujarat/ ધનાઢ્ય વાલીઓએ RTE હેઠળ લીધુ એડમિશન, રાજકોટમાં RTE એડમિશનમાં કિસ્સો આવ્યો સામે, 5788 બાળકોને RTE હેઠળ અપાયો પ્રવેશ, શહેરમાં 3500 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ, ગ્રામ્યમાં 2288 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ, RTE મામલે રાજકોટ ડી.વી. મહેતાનું નિવેદન, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ છે, ફી ભરવા માટે તેઓ પણ લઇ રહ્યા છે RTEનો લાભ, શિક્ષણ વિભાગે આને લઈને કાળજી રાખવીએ જરૂરી, રાજ્ય સરકારને ધ્યાન દોરવામા આવશે: ડી.વી. મહેતા, RTE માં પ્રવેશ લેનારા 40% વાલીઓ શ્રીમંત, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રવેશથી વંચિત

Breaking News