International/ ધરતીકંપથી ધણધણી ઉઠ્યું જાપાન, જાપાનની રાજધાની ટોકિયોમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતા, કેન્દ્રબિંદુ જમીનથી 60 કિમી નીચે, ટોકિયો અને આજુબાજુના વિસ્તારોમાં અસર, જાનમાલના નુકસાનના હજુ અહેવાલ નહીં March 20, 2021parth amin Breaking News