Gujarat/ ધરતીપુત્રો માટે રાહતનાં સમાચાર, આજે દ.ગુજરાતમાં વરસાદની હવામાન ખાતાની આગાહી, આગામી ચાર દિવસમાં અન્ય ભાગોમાં વરસાદ પડી શકે, બે દિવસ બાદ દ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી, રથયાત્રાનાં દિને અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્ર સહિત દ.ગુજરાતમાં 4 દિવસ બાદ ભારે વરસાદની વકી

Breaking News