ધારાસભ્ય ધવલસિંહ ઝાલા/ ધવલસિંહ ઝાલા ભાજપના ખેસ સાથે જોવા મળ્યા બાયડના અપક્ષ ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા ભાજપના CMના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત જિ.ભાજપ કાર્યાલય ખાતે કેસરિયા સ્વાંગમાં ધવલસિંહ ભાજપે ટિકિટના આપતા અપક્ષ ચૂંટણી લડી જીત્યા હતા અગાઉ ભાજપમાં હતો અને આજે પણ ભાજપમાં છું મારા મત વિસ્તારના સમર્થકો સાથે પરામર્શ કર્યું પરામર્શ કરી ભાજપ કાર્યાલય આવ્યો છુઃ ધવલસિંહ

Uncategorized