Gujarat/ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને કોરોના, બોરસદ વિ.સભાના ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ પરમાર, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા, સોશિયલ મિડીયાના માધ્યમથી જનતાને કરી જાણ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા કરી અપીલ

Breaking News