Breaking News/ ધારીના ગીર પંથકમાં વરસાદી તાંડવ ગીર પંથકની નદીમાં આવ્યા ઘોડાપુર ગીર પંથકની નદીઓ બની ગાંડીતુર ધારીના ખોડીયાર ડેમમાં પાણીની આવક શરૂ થઇ ગીરકાંઠાના ચલાલા, ગોપાલગ્રામમાં ભારે વરસાદ ખીસા, સરસીયા, ધારગણી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ ખેડૂતોના તલ,બાજરી સહિતના વાવેતરને નુકશાન

Breaking News