Breaking News/
ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના ધોરાજી અને સુપેડી ગામના લોકો વચ્ચે મારામારી એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થઇ મારામારી સુપેડીની ઉતાવરી નદીના પુલ નીચે મારામારી દારૂના ધંધા બાબતે થઇ મારામારી: સૂત્ર જૂથ અથડામણમાં 9 લોકો થયા ઘાયલ 5 ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા અન્ય 4 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા 7 લોકોને વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
