Gujarat/
ધોળકાનાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા, 25 લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા, ACBએ મામલતદાર ડામોરને રંગે હાથે ઝડપ્યા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ, ACBએ ગત રાત્રે કરી કાર્યવાહી, મામલતદારે 70 લાખની લાંચ માંગી હતી
