Gujarat/ ધોળકા: સગીરા સાથે ગેંગ રેપની ઘટના, 15 વર્ષની સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, સગીરાના સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, ધોળકા પોલીસના અધિકારીઓ નથી આપતા કોઇ વિગતો, મીડિયા કર્મીઓને અધિકારીઓ નથી આપતા માહિતી

Breaking News