Gujarat/ ધો.1 થી 5ની શાળા સોમવારથી શરૂ થશે, સોમવારથી ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, જૂના SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે,વાલીઓની મંજૂરી સાથે બાળકોને સ્કુલે મોકલી શકાશે, ઓફલાઇન શિક્ષણ માટે વાલીની મંજૂરી જરૂરી, સ્કુલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે, નવા સત્રથી સોમવારથી શરૂ થશે

Breaking News