Gujarat/ ધો.10ની ઉત્તરવહી નહીં ચકાસવાનો શિક્ષક સંઘનો નિર્ણય, રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ કરશે બહિષ્કાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંગઠનોમાં મતભેદ, ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની પડતર માગણીનો ને લઇને કરશે બહિષ્કાર, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોએ 11 એપ્રિલે કરશે બહિષ્કાર

Breaking News