પરિણામ/ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર WWW.GSEB.ORG પર પરિણામ જાહેર ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા પરિણામ સા.પ્રવાહની પરિક્ષામાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી કચ્છ જિલ્લામાં સૌથી વધુ પરિણામ દેવગઢ બારિયા કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ દેવગઢ બારિયામાં 36.28 ટકા પરિણામ 3.49 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ

Breaking News