Gujarat/ ધો.12 સાયન્સનાં રિપિટર વિદ્યાર્થીઓ માટે સમાચાર, આજથી હૉલટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલૉડ કરી શકશે, ગુજ.માધ્યમિક-ઉ.મા.શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકાઇ, વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે, 15 જૂલાઇથી શરૂ થવાની છે ધો.12નાં રિપિટરની પરીક્ષા, આજથી વિદ્યાર્થીઓ હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે, હોલટિકિટ ડાઉનલોડ કરી ખરાઇ કરવાની રહેશે

Breaking News