Gujarat/ નડિયાદમાં ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ , 7 ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવાયો, બારદાનના ગોડાઉનમાં લાગી હતી આગ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં, આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News