Gujarat/
નડિયાદ શહેરમાં કોરોનાના બે કેસ નોંધાયા,કિડની હોસ્પિ.માં બે કર્મચારીઓને કોરોના,35 વર્ષિય મહિલા અને 60 વર્ષિય પુરૂષને કોરોના,ખેડા જિ.આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો,અન્ય કર્મીઓના રેપિડ અને RTPCR ટેસ્ટ કરાશે
