બિપરજોય/ નવસારી:કલેકટરના જાહેરનામાના લીરા ઉડયા દાંડીના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા સહેલાણીઓ સેલ્ફી લેતા પણ જોવા મળ્યા અધિક કલેકટરએ બહાર પાડયુ હતુ જાહેરનામુ બીચ પર સહેલાણીઓને મનાઈનું જાહેરનામુ દાંડીના દરિયામાં બીચ પર વાવાઝોડાની આંશિક અસર

Breaking News