Gujarat/ નવસારીના વાંસદામાં રહેશે સ્વૈચ્છિક બંધ , બપોરે 4 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, સોમથી શુક્ર સુધી બપોરે 4 બાદ દુકાનો રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય

Breaking News