Not Set/ નવસારીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે નોંધાયા વધુ 19 પોઝિટીવ કેસ

નવસારીમાં કોરોનાના કેસ સતત વધતા ચિંતા વધી છે. જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં એક સાથે 19 કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જણાવીએ કે કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન શરૂ થયા છે, જેથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે […]

Gujarat Others

નવસારીમાં કોરોનાના કેસ સતત વધતા ચિંતા વધી છે. જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં એક સાથે 19 કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જણાવીએ કે કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશન શરૂ થયા છે, જેથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલે નવસારી જિલ્લામાં સાંજ સુધીમાં 51 એક્ટિવ કેસ હતા. તે સમય 45 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.