Gujarat/ નવસારીમાં કોરોના કહેર બાદ બર્ડફ્લુનો કહેર, નવસારીમાં બર્ડફ્લૂના 4 કેસ સામે આવ્યા, વાંસદા અને ચીખલીમાં નોંધાયા નવા કેસ, ચીખલીના સીયાદામાં કાગડાના શંકાસ્પદ મોત, વાંસદાના મનપુરમાં પણ કાગડાના મોત, 4 કાગડાના સેમ્પલો ભોપાલ મોકલ્યા હતા

Breaking News