Gujarat/
નવસારીમાં બે જૂથ વચ્ચે અથડામણ, બે જૂથ વચ્ચે મારામારી થતા એક યુવાન ઘાયલ, મારામારી થતા લોકોમાં નાસભાગ મચી, પોલીસે ઘટનાસ્થળે આવીને ટોળું વિખેર્યું, યુવાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો
