Gujarat/
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાની ઘટના વાપી શામળાજી નેશનલ હાઈવે નં. 56 ધોવાયો વાડીચોંઢા ગામ નજીક હાઇવેનો રસ્તો ધોવાયો હાઈવે પરથી પસાર થનાર બે બાઈક ચાલકને ઇજા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
