Breaking News/ નવસારી જીલ્લાની નદીઓ બની ગાંડીતુર, પુર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર, પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, અંબિકા નદી ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ દૂર, કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફૂટ દૂર, શહેરના નીચાણવાણા વિસ્તારોને એલર્ટ કરાયા, જીલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ, શહેરમાં વરસાદના પાણી ઉતર્યા બાદ હવે પૂરનો ખતરો, પરિસ્થિતિને પોહચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ  

Breaking News