Breaking News/ નવસારી: નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત, ડિવાઈડર તોડી મીંઢોળા નદીમાં ખાબક્યું કન્ટેનર, અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું કન્ટેનર, કન્ટેનરનું આગળનું ટાયર ફાટતા બની ઘટના, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર નદીમાં ખાબક્યું, સદનસીબે અકસ્માતમાં કોઈ પણ જાનહાની નહી  

Breaking News
Breaking News