Gujarat/ નવસારી: શહેરમાં પડી રહ્યો છે સત વરસાદ વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ પ્રજાપતિ આશ્રમ, મંકોડિયા વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની September 19, 2022padma prajay Breaking News