Gujarat/ નવ નિયુક્ત મંત્રીઓને ચેમ્બરો ફાળવવામાં આવી , ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં ચેમ્બરો ફાળવાઇ , સ્વર્ણિમ 1 સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફળવાઇ , સ્વર્ણિમ 2 માં ગૃહ રાજ્ય મંત્રી 3 માળે નહિ 1 માળે બેસશે , સ્વર્ણિમ 2 માં રાજ્યકક્ષાના મંત્રીઓને ચેમ્બર ફળવાઇ , સ્વર્ણિમ 1 નો 3 અને 4થો માળ મુખ્યમંત્રીના કાર્યાલય માટે

Breaking News