Budget/ નાના કરદાતાની સમસ્યા માટે બનશે કમિટી, GSTને વધુ સરળ બનાવવા પ્રયાસ, GST નકલી બિલ બનાવનારા સામે કડક કાર્યવાહી, કરદાતાઓની સંખ્યામાં વધારો કરાયો, GSTનું રેકોર્ડબ્રેક કલેકશન જોવા મળ્યું, ઘર ના ઘર પર વ્યાજ છૂટ 1 વર્ષ સુધી લંબાવાઇ, 3 વર્ષ જૂના ટેકસનાં કેસ ફરી ખોલવામાં નહીં આવે, અફોર્ડેબલ હાઉસિંગ પર વ્યાજછુટની મુદત વધી, ઇન્ફ્રા.સેકટરમાં ડાયરેકટ રોકાણનાં નિયમો સરળ , સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા રોકાણ પર મૂડીલાભની છૂટ

Breaking News