Gujarat/ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોટાદમાં, સાળંગપુર હનુમાન મંદિરમાં કર્યા દર્શન, નીતિન પટેલે હનુમાન દાદા કર્યા દર્શન, નીતિન પટેલે મોબાઇલમાં દાદાની તસવીર કરી કેદ, મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી, જિલ્લા કક્ષાની હોસ્પિટલનું કરશે નિરીક્ષણ, વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક, બપોર બાદ નીતિન પટેલ જશે ભાવનગર

Breaking News