Gujarat/ નિવૃત્ત નાયબ મામલતદાર પાસે 30 કરોડની મિલકત, નાયબ મામલતદાર સામે અપ્રમાણસર મિલકતનો કેસ, ગુજરાત એસીબીના ઇતિહાસમાં સૌથી મોટો કેસ, વિરમ દેસાઇ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર, વિરમ દેસાઇ ધરાવે છે અપ્રમાણસર મિલકત, એસીબીની પૂછપરછમાં બહાર આવી વિગત, વિરમ દેસાઇના 30 બેંક એકાઉન્ટ હોવાની માહિતી, 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ મળ્યા, મિલકતમાં 3 ફ્લેટ અને 2 બંગલાની કબૂલાત, 11 દુકાનો-ઓફિસ પ્લોટ સહિત લક્ઝુરિયસ ગાડી ધરાવે છે, રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાની વિગત બહાર આવી

Breaking News